ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોકુલદાસ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોકુલદાસ-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગોકુલદાસ | ||
|next = | |next = ગોકુલદાસ-૨ | ||
}} | }} |
Latest revision as of 12:40, 8 August 2022
ગોકુલદાસ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી (ઈ.૧૫૫૨-ઈ.૧૬૪૧૨)ના અનુયાયી ભક્ત. જ્ઞાતિએ નાગર. વતન વડોદરા. ‘નિત્યચરિત્ર’ના કર્તા. તેમના ‘પ્રાકટ્યરસઉત્સવ’માંથી ૧ માંગલ્ય મુદ્રિત હોવાની માહિતી નોંધાયેલી છે તે ઉપર્યુક્ત કૃતિનો જ અંશ છે કે અલગ કૃતિ છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે ધોળ તેમ જ સંસ્કૃત-ગુજરાતીમિશ્ર ભાષામાં ૧ અષ્ટક પણ રચેલ છે. ગોપાલદાસ વ્યારાવાળાના ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ના ગુજરાતપ્રસંગવિષયક બીજા તરંગ ‘રસિકરસ’ (ર.ઈ.૧૬૪૩; મુ.)માં આ કવિનું સહકર્તૃત્વ નિર્દેશાયેલું છે. કૃતિ : અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૫૪ - ‘રસિકરસ ગ્રંથ’, સં. ચીમનલાલ મ. વૈદ્ય (+સં.). સંદર્ભ : ૧ ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો.[કી.જો.]