ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોકુલદાસ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોકુલદાસ-૨ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભક્તકવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]