ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાલદાસ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોપાલદાસ-૧'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગોપાલદાસ-ગોપાલજી | ||
|next = | |next = ગોપાલદાસ-૨ | ||
}} | }} |
Latest revision as of 07:31, 9 August 2022
ગોપાલદાસ-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. નરોડાના વતની. ઈ.૧૫૨૯ની ગુજરાતયાત્રા વખતે વલ્લભાચાર્યે એમને વૈષ્ણવ બનાવ્યા. એમનું કૃષ્ણભક્તિનું ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે. કૃતિ : પુગુસાહિત્યકારો - ૧ પદ (+સં.).[કી.જો.]