ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંદ્રવિજય'''</span> : આ નામે ૧૦ કડીની ‘ચંદનમલયાગી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ચંદ્રલાભ | ||
|next = | |next = ચંદ્રવિજય-૧ | ||
}} | }} |
Latest revision as of 13:37, 9 August 2022
ચંદ્રવિજય : આ નામે ૧૦ કડીની ‘ચંદનમલયાગીરી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩)તથા રાજુલના નેમિનાથ માટેના વિરહનું હિંદી સ્તવન (મુ.) મળે છે પરંતુ આ ચંદ્રવિજય કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : જૈકાપ્રકાશ:૧. સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.]