ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જીવસાગર'''</span> [ઈ.૧૭૧૨માં હયાત] : તપગચ્છના જૈન સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જીવવિજય-૩ | ||
|next = | |next = જીવા_ઋષિ-જીવાજી_ઋષિ | ||
}} | }} |
Latest revision as of 12:53, 13 August 2022
જીવસાગર [ઈ.૧૭૧૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કુશલસાગરની પરંપરામાં ગંગાસાગરના શિષ્ય. ૩ ખંડના ‘અમરસેન-વયરસેન-ચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૭૧૨/સં.૧૭૬૮, શ્રાવણ વદ ૪, મંગળ/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી.[ર.સો.]