ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→) |
||
Line 13: | Line 13: | ||
== સામયિક લેખસૂચિના વિભાગો == | == સામયિક લેખસૂચિના વિભાગો == | ||
* કવિતા | * કવિતા | ||
** [[સામયિક લેખ સૂચિ | ** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કવિતા/કવિતા આસ્વાદ|કવિતા આસ્વાદ]] | ||
** [[સામયિક લેખ સૂચિ | ** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કવિતા/કાવ્યસંગ્રહ સમીક્ષા|કાવ્યસંગ્રહ સમીક્ષા]] | ||
** [[સામયિક લેખ સૂચિ | ** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કવિતા/કવિતા અભ્યાસ|કવિતા અભ્યાસ]] | ||
* વાર્તા | * વાર્તા | ||
** [[સામયિક લેખ સૂચિ | ** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વાર્તા/વાર્તા આસ્વાદ|વાર્તા આસ્વાદ]] |
Revision as of 18:27, 10 May 2021
== સંપાદક: કિશોર વ્યાસ ==
આ સૂચિની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે.
૧ સૂચિની આધાર સામગ્રી લેખે લીધેલા સામયિકો એતદ્દ, કવિતા, કવિલોક, કંઠસંપદા, તથાપિ, તાદર્થ્ય, દલિતચેતના, ધબક, નવનીતસમર્પણ, નાટક, પદ્ય, પરબ, પરિવેશ, પ્રત્યક્ષ. ફાર્બસસભા ત્રૈમાસિક, બુદ્ધિપ્રકાશ, મોનોઈમેજ, લોકગુર્જરી, શબ્દસર (જેના 3 વર્ષના અંકો મળ્યા નથી), શબ્દસૃષ્ટિ, સંધિ, સમીપે અને હયાતી. - કુલ ૨3 સામિયકો. આ સિવાયના સત્વ ગુમાવી બેઠેલા સામયિકોને અધવચ્ચે છોડી દીધા છે. મહામારીને કારણે કેટલાક અંકો પ્રાપ્ય થયા નથી. મહામારીમાં પ્રગટ સામયિકોની ઈ - કોપીને અહી સમાવી નથી.
૨ અડધા પાનમાં પ્રગટ પુસ્તક પરિચયોને અહીં છોડી દીધા છે. તેમ પરિસંવાદના અહેવાલોને બાકાત રાખ્યા છે.
સામયિક લેખસૂચિના વિભાગો
- કવિતા
- વાર્તા