ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનવિનય-દાનવિજ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દાનવિનય/દાનવિજ્ય'''</span> [ઈ.૧૬૦૯માં હયાત] : ખરતર...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દાનવિજ્યશિષ્ય
|next =  
|next = દાનવિમલ
}}
}}

Latest revision as of 12:31, 17 August 2022


દાનવિનય/દાનવિજ્ય [ઈ.૧૬૦૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ધર્મસુંદરના શિષ્ય. ૮૬ કડીની ‘નંદિષેણ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા. કવિનામ દાનવિનય/દાનવિજ્ય બંને મળે છે તેમાંથી દાનવિનય નામ ખરું હોવાનું વધુ સંભવિત છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[ર.ર.દ.]