ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપવિમળ-વિમળદીપ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપવિમળ/વિમળદીપ'''</span> [ ] : જૈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દીપવિજ્યશિષ્ય | ||
|next = | |next = દીપસૌભાગ્ય-૧ | ||
}} | }} |
Latest revision as of 13:05, 17 August 2022
દીપવિમળ/વિમળદીપ [ ] : જૈન સાધુ. નેમિનાથ આવે છે ને વરદત્તકુમાર આદિ એમની દેશના સાંભળી દીક્ષા લે છે તેવા કથાવસ્તુવાળી ૭ કડીની ‘નેમિનાથ-સઝાય/વરદત્તકુમારની સઝાય’ (મુ.)ના કર્તા. ઘણા મુદ્રિત પાઠમાં આ કૃતિના કર્તાનું નામ ‘વિમળદીપ’ પણ મળે છે. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસસંગ્રહ (જૈ); ૩. જૈસસંગ્રહ (ન.); ૪. સઝાયમાલા ૧-૨ (જા.). સંદર્ભ : ગુજૂકહકીકત.[ર.સો.]