Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપવિજ્યશિષ્ય
Language
Watch
View source
દીપવિજ્યશિષ્ય
[ ] : જૈન સાધુ. ૮ કડીની ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કી.જો.]
←
દીપવિજ્ય-૪
દીપવિમળ-વિમળદીપ
→