ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવચંદ્ર-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવચંદ્ર-૪'''</span> [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. કો...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવચંદ્ર_ગણિ-૩
|next =  
|next = દેવચંદ-૫_‘પ્રભુશશી’-‘સુરશશી’
}}
}}

Latest revision as of 13:15, 17 August 2022


દેવચંદ્ર-૪ [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. કોડાય(કચ્છ)ના પચાણના સંઘપતિપદે નીકળેલા સંઘે ઈ.૧૭૭૮માં શત્રુંજ્યની યાત્રા કરી તેનું વર્ણન કરતા ૬૧ કડીના ‘શત્રુંજ્યનો સલોકો’ (મુ.)ના કર્તા. કૃતિ : સલોકા સંગ્રહ : ૧, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨. [ર.ર.દ.]