ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવદાસ'''</span> [                ] : ‘દેવદાસ/દેવ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવદત્ત
|next =  
|next = દેવપ્રભ_ગણિ
}}
}}

Latest revision as of 13:17, 17 August 2022


દેવદાસ [                ] : ‘દેવદાસ/દેવીદાસ’ એવી નામછાપથી મળતા, વર્ગ(કડવાં) બદ્ધ તૂટક ‘અશ્વમેઘ’ના કર્તા. કર્તાનામ દેવીદાસ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય એવું નથી. સંદર્ભ : કવિચરિત : ૧-૨. [ર.સો.]