ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનવિમલ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનવિમલ-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધનવિમલ_ગણિ-૧
|next =  
|next = ધનાસર_પાઠક
}}
}}

Latest revision as of 12:54, 18 August 2022


ધનવિમલ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિનયવિમલના શિષ્ય વિશાલસોમસૂરિ (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના રાજ્યકાળમાં રચાયેલા ‘પ્રજ્ઞાપનાસૂત્ર-બાલાવબોધ’ના કર્તા. જુઓ વિનયવિમલશિષ્ય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [વ.દ.]