ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મભૂષણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મભૂષણ''' </span> [ઈ.૧૭૦૩ સુધીમાં] : દિગંબરગચ્છન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધર્મપ્રભ_સૂરિ | ||
|next = | |next = ધર્મમંદિર_ગણિ | ||
}} | }} |
Latest revision as of 13:04, 18 August 2022
ધર્મભૂષણ [ઈ.૧૭૦૩ સુધીમાં] : દિગંબરગચ્છના જૈન સાધુ. દેવેન્દ્રકીર્તિની પરંપરામાં ધર્મચંદ્રના શિષ્ય. ‘ચંપકવતી-ચોપાઈ/ શીલપતાકા-ચોપાઈ’ (લે.ઈ.૧૭૦૩)ના કર્તા. ઈ.૧૫૪૮માં હયાત દેવેન્દ્રકીર્તિના આ પ્રશિષ્ય હોય તો એમનો સમય ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ ગણાય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]