ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રમોદશીલશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રમોદશીલશિષ્ય'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ૩૭ કડીનું ‘શ્રી સીમંધરજિન-સ્તોત્રવિચારસંયુક્ત’ (ર. ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૦,) ૨૬ કડીનું ‘શ્રી વ...")
 
No edit summary
 
Line 13: Line 13:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પ્રમોદમાણિક્યશિષ્ય
|next =  
|next = પ્રમોદસાગર-૧
}}
}}

Latest revision as of 06:29, 1 September 2022


પ્રમોદશીલશિષ્ય [ઈ.૧૬મી સદી ઉત્તરર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ૩૭ કડીનું ‘શ્રી સીમંધરજિન-સ્તોત્રવિચારસંયુક્ત’ (ર. ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૦,) ૨૬ કડીનું ‘શ્રી વીસવિહરમાન બોલ ૫ સંયુક્ત ૧૭૦ જિનનામ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૦), ૮ કડીની ‘ખંધકસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૫૭૩) અને ૨૫ કડીની ઉપશમને વિષય કરતી ‘વીરસેન-સઝાય’ (ર. ઈ.૧૫૭૩)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૧. [કી.જો.] પ્રમોદસાગર : આ નામે ૧ ચોવીસી(મુ.) મળે છે. આ પ્રમોદસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. અસ્તમંજૂષા; ૨. ચોસંગ્રહ; ૩. જિસ્તકાસંદોહ : ૧; ૪. જૈસાઇતિહાસ : ૧.[ચ.શે.]