ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુમંદિરશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાનુમંદિરશિષ્ય'''</span> [ઈ.૧૫૫૬માં હયાત] : વડતપગચ્છના ધનરત્નસૂરિની પરંપરાના જૈન સાધુ. દુહા અને ચોપાઈબંધમાં રચાયેલી ૩૭૫ કડીની ‘દેવકુમાર-ચરિત્ર’ (ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભાનુદાસ | ||
|next = | |next = ભાનુમેરુ_ગણિ | ||
}} | }} |
Latest revision as of 10:51, 5 September 2022
ભાનુમંદિરશિષ્ય [ઈ.૧૫૫૬માં હયાત] : વડતપગચ્છના ધનરત્નસૂરિની પરંપરાના જૈન સાધુ. દુહા અને ચોપાઈબંધમાં રચાયેલી ૩૭૫ કડીની ‘દેવકુમાર-ચરિત્ર’ (ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, વૈશાખ સુદ ૩, રવિવાર)ના કર્તા. આ કૃતિ ભાનુકુમારશિષ્યને નામે પણ નોંધાયેલી મળે છે જે ખરેખર છાપભૂલ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]