ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભામ સાહ-વિદુર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભામ(સાહ)/વિદુર'''</span> [ઈ. ૧૫૯૦માં હયાત]: જૈન. પિતાનું નામ ભારમલ્લ. દેપાળના શિષ્ય. એમની ૫૬ કડીની ‘ભામસાહ-બાવની’ (ર.ઈ.૧૫૯૦/સં. ૧૬૪૬, આસો સુદ ૧૦; મુ.)માં ઉદ્યમ, નારીમોહ, ક્રો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભાનુવિમલ | ||
|next = | |next = ભાલણ | ||
}} | }} |
Latest revision as of 10:55, 5 September 2022
ભામ(સાહ)/વિદુર [ઈ. ૧૫૯૦માં હયાત]: જૈન. પિતાનું નામ ભારમલ્લ. દેપાળના શિષ્ય. એમની ૫૬ કડીની ‘ભામસાહ-બાવની’ (ર.ઈ.૧૫૯૦/સં. ૧૬૪૬, આસો સુદ ૧૦; મુ.)માં ઉદ્યમ, નારીમોહ, ક્રોધ,કંજૂસાઈ, ઋણત્યાગ, ઈશ્વરશ્રદ્ધા, યશ વગેરે ઇષ્ટ-અનિષ્ટ વસ્તુઓને દૃષ્ટાંતોથી સમજાવી છે. આ કૃતિમાં ‘વિદુરિ વાયકિં વખાંણી’, ‘આસીસ વિદુર ઇમ ઉચ્ચરઈ’ એવી પંક્તિઓ મળે છે. એટલે કૃતિના કર્તા કોઈ વિદુર ને તે ભામ શાહના આશ્રિત હોય એમ પણ બનવાજોગ છે. કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. ૧૯૮૨ (+સં.).[જ.ગા.]