ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવ '''</span>: આ નામે ૪ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું સ્તવન’(મુ.), ૭૮ કડીની ‘પાપપુણ્ય-ચોપાઈ’ અને ૪ કડીનું ૧ હિન્દી સ્તવન(મુ.) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભાલણ
|next =  
|next = ભાવ-૧_ભાવક-ઉપાધ્યાય
}}
}}

Latest revision as of 10:56, 5 September 2022


ભાવ : આ નામે ૪ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું સ્તવન’(મુ.), ૭૮ કડીની ‘પાપપુણ્ય-ચોપાઈ’ અને ૪ કડીનું ૧ હિન્દી સ્તવન(મુ.) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[શ્ર.ત્રિ.]