ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિશેખર વાચક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિશેખર (વાચક)'''</span> : આ નામે ૯ કડીનું ‘ઉત્તરાધ્યયન દશમાધ્યયન-ગીત’, ૭/૮ કડીનું ‘આલોચના-ગીત/સઝાય’, ૯ કડીની ‘ગૌતમ-ગણધર-સઝાય’, ‘જંબૂદ્વીપક્ષેત્ર સમાસપ્રકરણ-બાલાવબો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મતિલાભ-મયાચંદ | ||
|next = | |next = મતિશેખર_વાચક-૧ | ||
}} | }} |
Latest revision as of 04:26, 6 September 2022
મતિશેખર (વાચક) : આ નામે ૯ કડીનું ‘ઉત્તરાધ્યયન દશમાધ્યયન-ગીત’, ૭/૮ કડીનું ‘આલોચના-ગીત/સઝાય’, ૯ કડીની ‘ગૌતમ-ગણધર-સઝાય’, ‘જંબૂદ્વીપક્ષેત્ર સમાસપ્રકરણ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૨૭), ૫૩ કડીની ‘માાઇબાવની-ચોપાઈ’ (લે.ઈ.૧૬૧૩), ૭ કડીની ‘ગુરુ-ભાસ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા મતિશેખર-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]