ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહીદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહીદાસ'''</span> [અવ.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦ આસો સુદ ૧૧] : કવિ મોરબી નજીક આવેલા બગથળા ગામના રહેવાસી હતા. તેમણે કૃષ્ણ અર્જુનના સંવાદ રૂપે ક્યાં કુકર્મો કરવાથી કયાં દુ:ખ ભોગવવાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મહીકલશ | ||
|next = | |next = મહીન્દ્રસિંહ_સૂરિ | ||
}} | }} |
Latest revision as of 12:58, 7 September 2022
મહીદાસ [અવ.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦ આસો સુદ ૧૧] : કવિ મોરબી નજીક આવેલા બગથળા ગામના રહેવાસી હતા. તેમણે કૃષ્ણ અર્જુનના સંવાદ રૂપે ક્યાં કુકર્મો કરવાથી કયાં દુ:ખ ભોગવવાં પડે છે તે વિશેની માહિતી આપતી ૧૨૦ કડીની ‘કર્મગીતા’(મુ.) તથા અન્ય પદોની રચના કરી છે. કૃતિ : સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૮૬-‘મહીદાસ રચિત કર્મગીતા’ સં. દેવદત્ત જોશી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, સં. ૨૦૧૭; ૩. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાત પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ; ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ.[કી.જો.]