ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણેકવિજ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણેકવિજ્ય-૧'''</span> : જુઓ માણિક્યવિજ્ય. માણેકવિજ્ય-૨ [ઈ.૧૭૬૯માં હયાત] : તપગચ્છના હીરવિજ્યસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૫ કડીની ‘નેમરાજુલની પંદર તિથિ’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માણેકદાસ | ||
|next = | |next = માણેકવિજ્ય-૩ | ||
}} | }} |
Latest revision as of 16:03, 7 September 2022
માણેકવિજ્ય-૧ : જુઓ માણિક્યવિજ્ય. માણેકવિજ્ય-૨ [ઈ.૧૭૬૯માં હયાત] : તપગચ્છના હીરવિજ્યસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૫ કડીની ‘નેમરાજુલની પંદર તિથિ’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, આસો સુદ ૮) તથા ૧૩ કડીના ‘ઋષભદેવજિનનું પારણું’(મુ.). એ કૃતિઓના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]