ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/શિવભક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવભક્તિ'''</span>શિવભક્તિને વ્યક્ત કરતી ૪ કડીની ‘શિવ-સ્તુતિ’(મુ.), ૮ કડીના ‘શિવના સાતવાર’(મુ.) અને ૩૫ કડીનું ‘વારાણસી-માહાત્મ્ય’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : અહિચ્છત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માહેશ્વર-૧ | ||
|next = | |next = માંગજી-માંગદાસ | ||
}} | }} |
Latest revision as of 16:47, 7 September 2022
શિવભક્તિશિવભક્તિને વ્યક્ત કરતી ૪ કડીની ‘શિવ-સ્તુતિ’(મુ.), ૮ કડીના ‘શિવના સાતવાર’(મુ.) અને ૩૫ કડીનું ‘વારાણસી-માહાત્મ્ય’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : અહિચ્છત્ર-કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુક્લ. ઈ.૧૯૧૪ (+સં.). સંદર્ભ : મારા અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪.[શ્ર.ત્રિ.]