ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવર્ધન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નવર્ધન'''</span> [ઈ.૧૬૭૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં રત્નજયના શિષ્ય. ‘ઋષભદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, આસો સુદ ૧૦, મંગળવાર/શુક્રવાર)ના...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રત્નલાભ
|next =  
|next = રત્નવલ્લભ
}}
}}

Latest revision as of 06:30, 9 September 2022


રત્નવર્ધન [ઈ.૧૬૭૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં રત્નજયના શિષ્ય. ‘ઋષભદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, આસો સુદ ૧૦, મંગળવાર/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]