ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિશાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નવિશાલ'''</span> [ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં ગુણરત્નના શિષ્ય. ૪૯૯ કડીની ‘રત્નપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, આસો વદ ૩૦)ના કર્ત...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રત્નવિમલ-૬
|next =  
|next = રત્ન_સૂરિ_શિષ્ય-૧
}}
}}

Latest revision as of 04:09, 10 September 2022


રત્નવિશાલ [ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં ગુણરત્નના શિષ્ય. ૪૯૯ કડીની ‘રત્નપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, આસો વદ ૩૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]