ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિમલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામવિમલ'''</span> [ઈ.૧૭૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરત્નની પરંપરામાં કુશલવિમલના શિષ્ય. ૬૫ કડીના ‘સૌભાગ્યવિજ્યનિર્વાણ-રાસ’ (સાધુગુણ-રાસ)’ (ર.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, ફ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રામવિજ્ય-૭ | ||
|next = | |next = રામશંકર | ||
}} | }} |
Latest revision as of 06:33, 10 September 2022
રામવિમલ [ઈ.૧૭૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરત્નની પરંપરામાં કુશલવિમલના શિષ્ય. ૬૫ કડીના ‘સૌભાગ્યવિજ્યનિર્વાણ-રાસ’ (સાધુગુણ-રાસ)’ (ર.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, ફાગણ વદ ૭; સ્વલિખિતપ્રત) અને ૭ કડીના ‘ઋષભજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭-‘દો ઐતિહાસિક રાસોંકા સાર’, અગરચંદ નાહટા; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]