ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામા કર્ણવેધી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામા(કર્ણવેધી)'''</span> [અવ. ઈ.૧૫૩૮] : કડવાગચ્છના જૈન સાધુ. ઈ.૧૫૩૦માં થરાદમાં તેમણે ખીમા શાહથી જુદી પડી કડવામતની જુદી શાખા શરૂ કરેલી. તેમની પાસેથી ‘વીરવિવાહલો/વીરનાહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રામસિંહ | ||
|next = | |next = રામાનંદ | ||
}} | }} |
Latest revision as of 06:34, 10 September 2022
રામા(કર્ણવેધી) [અવ. ઈ.૧૫૩૮] : કડવાગચ્છના જૈન સાધુ. ઈ.૧૫૩૦માં થરાદમાં તેમણે ખીમા શાહથી જુદી પડી કડવામતની જુદી શાખા શરૂ કરેલી. તેમની પાસેથી ‘વીરવિવાહલો/વીરનાહવિવાહલું’ (ર.ઈ.૧૫૩૬/૧૫૩૮), ‘લુંપક હુંડી’ (ર.ઈ.૧૫૩૬) અને ‘પરી પુનાંકો દિએ હુએ પત્ર’ - એ કૃતિઓ મળી છે. સંદર્ભ : ૧. કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૨. જૈન સત્યપ્રકાશ, જૂન, ૧૯૫૩-‘કડુઆમત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]