Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામસિંહ
Language
Watch
View source
રામસિંહ
[ઈ.૧૮૪૩ સુધીમાં] : જૈન. ૭ કડીના ‘ચતુર્વિંશતિજિન ગણધર-સ્તવન’ (લે.ઈ.૧૮૪૩)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]
←
રામશિષ્ય
રામા_કર્ણવેધી
→