ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વાન'''</span> [ઈ.૧૭૬૪માં હયાત]: શ્રાવક કવિ. જ્ઞાનવિમલસૂરિની પરંપરામાં વિબુધવિમલસૂરિના શિષ્ય. ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત દુહા-ચોપાઈની દેશીની ૧૩ ઢાળમાં રચાયેલી ‘વિ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વાદિચંદ્ર
|next =  
|next = વાનો
}}
}}

Latest revision as of 16:15, 15 September 2022


વાન [ઈ.૧૭૬૪માં હયાત]: શ્રાવક કવિ. જ્ઞાનવિમલસૂરિની પરંપરામાં વિબુધવિમલસૂરિના શિષ્ય. ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત દુહા-ચોપાઈની દેશીની ૧૩ ઢાળમાં રચાયેલી ‘વિબુધવિમલસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૬૪, સં.૧૮૨૦, શ્રાવણ સુદ ૧૩., મુ) કૃતિના કર્તા. કૃતિ : જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ગી.મુ.]