ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસાગર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યસાગર-૧'''</span> [ઈ.૧૬૦૫ આસપસ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પંરપરામાં સહજસાગરના શિષ્ય. ૬ ઢાલના ‘સમેતશિખરતીર્થમાલા-સ્તવન’(મુ.)ના કર્તા. પાલગંજ સમેતશિખરન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિજ્યસાગર | ||
|next = | |next = વિજ્યસાગર-૨ | ||
}} | }} |
Latest revision as of 04:20, 16 September 2022
વિજ્યસાગર-૧ [ઈ.૧૬૦૫ આસપસ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પંરપરામાં સહજસાગરના શિષ્ય. ૬ ઢાલના ‘સમેતશિખરતીર્થમાલા-સ્તવન’(મુ.)ના કર્તા. પાલગંજ સમેતશિખરના રક્ષક રાજા પૃથ્વીમલ્લની હયાતીમાં રચાયેલ હોવાથી ‘જૈન ગૂર્જર કવિઓ’ તે ઈ.૧૬૦૫ આસપાસ રચાઈ હોવાનું માને છે. સહજસાગરશિષ્યને નામે મળતી ૩ ઢાલ અને ૬૪ કડીની ‘ઇષુકારઅધ્યયન-સઝાય’ (ર.ઈ.૧૬૧૩) રચનાસમય અને ગુરુપરંપરાને લક્ષમાં લેતાં પ્રસ્તુત કર્તાની હોવા સંભવ છે. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]