ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસાગર


વિજ્યસાગર : આ નામે ‘ઢંઢણકુમાર-ભાસ’ નામે કૃતિ મળે છે. તેના કર્તા કયા વિજ્યસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[શ્ર.ત્રિ.]