ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાસિદ્ધિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાસિદ્ધિ'''</span> [ઈ.૧૬૪૩માં હયાત] : ખરતરગચ્છના જિનસિંહસૂરિની પરંપરાના જૈન સાધ્વી. ૭ કડીના ‘ગુરુણી-ગીતમ્’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, ભાદરવા વદ ૨; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિદ્યાસાગર-૪ | ||
|next = | |next = વિદ્યાહર્ષ | ||
}} | }} |
Latest revision as of 04:33, 16 September 2022
વિદ્યાસિદ્ધિ [ઈ.૧૬૪૩માં હયાત] : ખરતરગચ્છના જિનસિંહસૂરિની પરંપરાના જૈન સાધ્વી. ૭ કડીના ‘ગુરુણી-ગીતમ્’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, ભાદરવા વદ ૨; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [શ્ર.ત્રિ.]