ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાસાગર-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદ્યાસાગર-૪ [ ] : જૈન સાધુ. ૫ કડીની ‘સામયિક-સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]