ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શંકર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શંકર-૨'''</span> [૧૭મી સદી ઉત્તરાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઈજીના પ્રથમ પુત્ર ગિરિધરજીના પુત્ર મુરલીધરજી (જ.ઈ.૧૭૫૪)ના શિષ્ય. શુદ્ધાદ્વૈત વેદાંત અને પુષ્ટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શંકર-૧ | ||
|next = | |next = શંકર_કવિ-૩ | ||
}} | }} |
Latest revision as of 15:52, 17 September 2022
શંકર-૨ [૧૭મી સદી ઉત્તરાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઈજીના પ્રથમ પુત્ર ગિરિધરજીના પુત્ર મુરલીધરજી (જ.ઈ.૧૭૫૪)ના શિષ્ય. શુદ્ધાદ્વૈત વેદાંત અને પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોના અભ્યાસી. ‘કલિપ્રબોધ’, ‘રસાનંદ’, ‘સારસિદ્ધાંત’, અને ‘સ્નેહમંજરી’ (બધી*મુ.)ના કર્તા. પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોનું ગુજરાતી ભાષામાં નિરૂપણ કરતી આ કૃતિઓ જૂનામાં જૂની ગણાઈ છે. એમની કૃતિઓમાં ‘જન સેવક’, ‘સેવક’, ‘સેવકદાસ’ ‘સેવકજન’ જેવી નામછાપ પણ મળે છે. કૃતિ : *અનુગ્રહ, વર્ષ ૧૫-. સંદર્ભ : કવિચરતિ : ૧-૨, ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]