ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુસુંદર ગણિ પંડિત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાધુસુંદર(ગણિ)(પંડિત)'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પંરપરામાં સાધુકીર્તિના શિષ્ય. વ્યાકરણના વિદ્વાન. ૭ કડીના ‘નગરકોટમંડનશ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સાધુવિમલ_પંડિત | ||
|next = | |next = સાધુહર્ષ | ||
}} | }} |
Latest revision as of 09:16, 22 September 2022
સાધુસુંદર(ગણિ)(પંડિત) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પંરપરામાં સાધુકીર્તિના શિષ્ય. વ્યાકરણના વિદ્વાન. ૭ કડીના ‘નગરકોટમંડનશ્રી આદીશ્વર-ગીત’(મુ.) એ ગુજરાતી ઉપરાંત ‘ઉક્તિરત્નાકર’ (ર.ઈ.૧૬૧૪-૧૮ દરમ્યાન), ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ (ર.ઈ.૧૬૨૭), ‘શબ્દરત્નાકર/શબ્દપ્રભેદ નામમાલા’ તથા ‘ધાતુરત્નાકર’ સ્વોપજ્ઞટીકા ‘ક્રિયાકલ્પલતા’ સાથે-એ સંસ્કૃત કૃતિઓના કર્તા. ‘ઉક્તિરત્નાકર’ તે સમયના ગુજરાતી શબ્દોના મૂળ અર્થને સમજવા માટે ઘણો ઉપયોગી ગ્રંથ છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૫-‘નગરકોટકે તીન સ્તવન ઔર વિશેષ જ્ઞાતવ્ય’, અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧, ૨. ગુસારસ્વતો; ૩, જૈસાઇતિહાસ; ૪. યુજિનચંદ્રસૂરિ; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]