ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુવિમલ પંડિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાધુવિમલ(પંડિત) [ ] : જૈન સાધુ. ૭ કડીના ‘અભિનંદનજિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ :પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [ર.ર.દ.]