ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુધાભૂષણશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુધાનંદ_સૂરિ_શિષ્ય | ||
|next = સુધાસમુદ્ર | |next = સુધાસમુદ્ર | ||
}} | }} |
Latest revision as of 10:56, 22 September 2022
સુધાભૂષણશિષ્ય [ઈ.૧૪૪૯ આસપાસ] : સોમસુંદરસૂરિ-મુનિસુંદરસૂરિની પંરપરામાં તપગચ્છના જૈન સાધુ. ૨૦ કડીના ‘ગૌતમપૃચ્છા પ્રકરણ-બલાવબોધ’ (ર.ઈ.૧૪૪૯ આસપાસ)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કૃતિ જિનસૂર(?)ને નામે અને અન્ય સૂચિઓમાં સુધાભૂષણને નામે નોંધાઈ છે, પરંતુ ખરેખર એ સુખાભૂષણશિષ્યની છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]