સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/મોતીનાં વાવેતર: Difference between revisions

no edit summary
(Created page with "<poem> જળરેજમનાનાંઝીલતાં, જીરેશામળિયા! મનેમોતીડુંલાગ્યુંહાથ, નંદજીન...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
જળરેજમનાનાંઝીલતાં, જીરેશામળિયા!
 
મનેમોતીડુંલાગ્યુંહાથ, નંદજીનાનાનડિયા!
 
ગાડેકરીનેમોતીઆણિયું, જીરેશામળિયા!
જળ રે જમનાનાં ઝીલતાં, જી રે શામળિયા!
માતા! પાડોમોતીડાંનાભાગ, નંદજીનાનાનડિયા!
મને મોતીડું લાગ્યું હાથ, નંદજીના નાનડિયા!
એકમોતીમાંશુંવેં’ચીએ? જીરેશામળિયા!
 
મોતીવાવ્યાંઘણેરાંથાય, નંદજીનાનાનડિયા!
ગાડે કરીને મોતી આણિયું, જી રે શામળિયા!
જમનાનેકાંઠેક્યારોરોપિયો, જીરેશામળિયા!
માતા! પાડો મોતીડાંના ભાગ, નંદજીના નાનડિયા!
માંહીંવાવ્યોમોતીડાંનોછોડ, નંદજીનાનાનડિયા!
 
એકમોતીનેબબેપાંદડાં, જીરેશામળિયા!
એક મોતીમાં શું વેં’ચીએ? જી રે શામળિયા!
મોતીફાલ્યાંછેલચકાલોળ, નંદજીનાનાનડિયા!
મોતી વાવ્યાં ઘણેરાં થાય, નંદજીના નાનડિયા!
એકડાળ્યનેબીજીડાળખી, જીરેશામળિયા!
 
વચલીડાળ્યેમોતીડાંનીલૂંબ, નંદજીનાનાનડિયા!
જમનાને કાંઠે ક્યારો રોપિયો, જી રે શામળિયા!
થાળભરીનેમોતીવેડિયાં, જીરેશામળિયા!
માંહીં વાવ્યો મોતીડાંનો છોડ, નંદજીના નાનડિયા!
માતા! પાડોમોતીડાંનાભાગ, નંદજીનાનાનડિયા!
 
કોઈનેચપટીચાંગળું, જીરેશામળિયા!
એક મોતીને બબે પાંદડાં, જી રે શામળિયા!
રાણીરાધાજીનેનવસરોહાર, નંદજીનાનાનડિયા!
મોતી ફાલ્યાં છે લચકાલોળ, નંદજીના નાનડિયા!
{{Right|[ઝવેરચંદમેઘાણીસંપાદિતલોકગીત: ‘રઢિયાળીરાત’ પુસ્તક]}}
 
એક ડાળ્ય ને બીજી ડાળખી, જી રે શામળિયા!
વચલી ડાળ્યે મોતીડાંની લૂંબ, નંદજીના નાનડિયા!
 
થાળ ભરીને મોતી વેડિયાં, જી રે શામળિયા!
માતા! પાડો મોતીડાંના ભાગ, નંદજીના નાનડિયા!
 
કોઈને ચપટી ચાંગળું, જી રે શામળિયા!
રાણી રાધાજીને નવસરો હાર, નંદજીના નાનડિયા!
{{Right|[ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીત: ‘રઢિયાળી રાત’ પુસ્તક]}}
</poem>
</poem>
26,604

edits