26,604
edits
(Created page with "<poem> જળરેજમનાનાંઝીલતાં, જીરેશામળિયા! મનેમોતીડુંલાગ્યુંહાથ, નંદજીન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
જળ રે જમનાનાં ઝીલતાં, જી રે શામળિયા! | |||
માતા! | મને મોતીડું લાગ્યું હાથ, નંદજીના નાનડિયા! | ||
ગાડે કરીને મોતી આણિયું, જી રે શામળિયા! | |||
માતા! પાડો મોતીડાંના ભાગ, નંદજીના નાનડિયા! | |||
એક મોતીમાં શું વેં’ચીએ? જી રે શામળિયા! | |||
મોતી વાવ્યાં ઘણેરાં થાય, નંદજીના નાનડિયા! | |||
જમનાને કાંઠે ક્યારો રોપિયો, જી રે શામળિયા! | |||
માંહીં વાવ્યો મોતીડાંનો છોડ, નંદજીના નાનડિયા! | |||
માતા! | |||
એક મોતીને બબે પાંદડાં, જી રે શામળિયા! | |||
મોતી ફાલ્યાં છે લચકાલોળ, નંદજીના નાનડિયા! | |||
{{Right|[ | |||
એક ડાળ્ય ને બીજી ડાળખી, જી રે શામળિયા! | |||
વચલી ડાળ્યે મોતીડાંની લૂંબ, નંદજીના નાનડિયા! | |||
થાળ ભરીને મોતી વેડિયાં, જી રે શામળિયા! | |||
માતા! પાડો મોતીડાંના ભાગ, નંદજીના નાનડિયા! | |||
કોઈને ચપટી ચાંગળું, જી રે શામળિયા! | |||
રાણી રાધાજીને નવસરો હાર, નંદજીના નાનડિયા! | |||
{{Right|[ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીત: ‘રઢિયાળી રાત’ પુસ્તક]}} | |||
</poem> | </poem> |
edits