સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/ઈસુ તથા શ્રી મોહનદાસ ગાંધીને: Difference between revisions

no edit summary
(Created page with "<poem> માણસનામેનબળુંપ્રાણી, એનીઊઘએનેઘણીવહાલી! તમેઅચાનકએનેઢંઢોળોતો...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
માણસનામેનબળુંપ્રાણી,
 
એનીઊઘએનેઘણીવહાલી!
 
તમેઅચાનકએનેઢંઢોળોતો
માણસ નામે નબળું પ્રાણી,
ક્રોધથીગાંડોતૂરથઈ
એની ઊઘ એને ઘણી વહાલી!
ક્રોસઉપરતમનેલટકાવેનહીંતોશુંકરે?
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે?
અથવા
અથવા
હાથમાંજોબંદૂકઆવેતોશુંતમનેજતાકરે?
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે?
તમેતોસર્વજ્ઞાની—
તમે તો સર્વજ્ઞાની—
આટલુંપણનહીંજાણ્યુંકે
આટલું પણ નહીં જાણ્યું કે
કાચીઊઘમાંથીકોઈનેજગાડાયનહીં?
કાચી ઊઘમાંથી કોઈને જગાડાય નહીં?
</poem>
</poem>
26,604

edits