26,604
edits
(Created page with "<poem> માણસનામેનબળુંપ્રાણી, એનીઊઘએનેઘણીવહાલી! તમેઅચાનકએનેઢંઢોળોતો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
માણસ નામે નબળું પ્રાણી, | |||
એની ઊઘ એને ઘણી વહાલી! | |||
તમે અચાનક એને ઢંઢોળો તો | |||
ક્રોધથી ગાંડોતૂર થઈ | |||
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે? | |||
અથવા | અથવા | ||
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે? | |||
તમે તો સર્વજ્ઞાની— | |||
આટલું પણ નહીં જાણ્યું કે | |||
કાચી ઊઘમાંથી કોઈને જગાડાય નહીં? | |||
</poem> | </poem> |
edits