વસુધા/લઈ લે–: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લઈ લે–|}} <poem> લઈ લે કમલો તું કેશથી દૃગથી અંજન લૂછી લે બધું, કમલો તુજ નેત્રમાં વસ્યાં, વસ્યું ભ્રૂમાં કમનીય કજ્જલ. પ્રિય! ચંદ્ર લલાટ કાં ધરે? તવ જાતે મુખ પૂર્ણ ચંદ્ર છે! અળતો ચરણે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
સખિ! જંજાળ જરૂરની હવે, ૧૦ | સખિ! જંજાળ જરૂરની હવે, ૧૦ | ||
કલ મંજુલ કંઠને સ્વરે | કલ મંજુલ કંઠને સ્વરે | ||
સહુ યે | સહુ યે કોકિલ ચૂપ છે બની! | ||
સખિ! અંતર માહરે હવે | સખિ! અંતર માહરે હવે |
Revision as of 05:07, 8 October 2022
લઈ લે–
લઈ લે કમલો તું કેશથી
દૃગથી અંજન લૂછી લે બધું,
કમલો તુજ નેત્રમાં વસ્યાં,
વસ્યું ભ્રૂમાં કમનીય કજ્જલ.
પ્રિય! ચંદ્ર લલાટ કાં ધરે?
તવ જાતે મુખ પૂર્ણ ચંદ્ર છે!
અળતો ચરણે જ બાપડો
શરમાતો ચરણોની લાલીથી.
નહિ નૂપુર કંકણો તણી
સખિ! જંજાળ જરૂરની હવે, ૧૦
કલ મંજુલ કંઠને સ્વરે
સહુ યે કોકિલ ચૂપ છે બની!
સખિ! અંતર માહરે હવે
નિજ સૌ સ્પન્દન બંધ છે કર્યાં,
તવ અંત૨તીર્થ શું માહરી
પરિકમ્મા સઘળી સમાપ્ત થૈ.