અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/હોઠ મલકે તો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હોઠ મલકે તો મોટી મહેરબાની {{space}}સાજન, થોડો મીઠો લાગે; તારી સંગાથે પ...")

No edit summary

(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|હોઠ મલકે તો|હરીન્દ્ર દવે}}
<poem>
<poem>
હોઠ મલકે તો મોટી મહેરબાની
હોઠ મલકે તો મોટી મહેરબાની
Line 20: Line 22:
{{space}}છલકાતો રંગ જો મજીઠો લાગે!
{{space}}છલકાતો રંગ જો મજીઠો લાગે!
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/c5/Hoth_Malake_To-Kshemu_Divetia.mp3

હરીન્દ્ર દવે • હોઠ મલકે તો • સ્વરનિયોજન: માલવ દિવેટિયા • સ્વર: આનતિ શાહ

{{HeaderNav2
|previous =આજની રાત
|next = જાણીબૂજીને

Latest revision as of 09:33, 11 October 2022

હોઠ મલકે તો

હરીન્દ્ર દવે

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક ક્યાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!

મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.
રાત આખી સૂતો ક્યાં સૂરજ સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી,

લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!

હરીન્દ્ર દવે • હોઠ મલકે તો • સ્વરનિયોજન: માલવ દિવેટિયા • સ્વર: આનતિ શાહ