આત્માની માતૃભાષા/16: Difference between revisions

Jump to navigation Jump to search
m
No edit summary
 
(3 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|સ્વીકારની ભવ્યતા | માધવ રામાનુજ}}
{{Heading|સ્વીકારની ભવ્યતા | માધવ રામાનુજ}}

<center>'''સખી મેં કલ્પી 'તી –'''</center>
<poem>
<poem>
સખી મેં કલ્પી'તી પ્રથમ કવિતાના ઉદય શી,
સખી મેં કલ્પી'તી પ્રથમ કવિતાના ઉદય શી,
Line 8: Line 9:
ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ,
ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ,
જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા.
જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા.
સખી મેં ઝંખી'તી જલધરધનુષ્યેથી ઝૂલતી,
સખી મેં ઝંખી'તી જલધરધનુષ્યેથી ઝૂલતી,
અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી.
અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી.
પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી,
પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી,
સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ.
સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ.
સખી મેં વાંછી'તી વિરલ રસલીલાની પ્રતિમા,
સખી મેં વાંછી'તી વિરલ રસલીલાની પ્રતિમા,
સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતમ,
સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતમ,
અસેવ્યાં સ્વપ્નોના સુમદલ-રચ્યા સંપુટ સમી,
અસેવ્યાં સ્વપ્નોના સુમદલ-રચ્યા સંપુટ સમી,
જગે મર્દાનીમાં બઢવતી જ ચિત્તે તડિત શી.
જગે મર્દાનીમાં બઢવતી જ ચિત્તે તડિત શી.
મળી ત્યારે જાણ્યું: મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.
મળી ત્યારે જાણ્યું: મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.
{{Right|૧-૧૨-૧૯૩૭}}
{{Right|૧-૧૨-૧૯૩૭}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
કલ્પનાથી આરંભાઈને ઝંખના અને વાંછનાને સ્પર્શતી આ રચના અત્યંત લાગણીપૂર્વક આપણને વાસ્તવ સુધી લઈ જાય છે. જોકે ખરેખર તો એમ કહેવું જોઈએ કે વાસ્તવના માધુર્ય સુધી લઈ જાય છે. આમ જોઈએ તો વાંછના સુધીની યાત્રા તો સહુ કોઈના હૃદયમાં ક્યારેક ને ક્યારેક તો જન્મી જ હોય છે. પણ આ સૉનેટની છેલ્લી બે પંક્તિઓમાં પ્રગટ થયેલી લાગણી અનુભવવાનું, એને આ રીતે પ્રગટ કરવાનું અને આ રીતે સ્વીકાર કરવાનું સહુ કોઈને માટે શક્ય નથી બનતું.

Line 33: Line 37:
મારી કલ્પનાથીય વિશેષ મધુરતર તારા હૈયાની રચના છે એમ કહેતાંની સાથે જ આ સ્વીકારને પણ કેવી ભવ્યતા આપી દીધી!
મારી કલ્પનાથીય વિશેષ મધુરતર તારા હૈયાની રચના છે એમ કહેતાંની સાથે જ આ સ્વીકારને પણ કેવી ભવ્યતા આપી દીધી!
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 15
|next = 17
}}

Navigation menu