આત્માની માતૃભાષા/45: Difference between revisions

m
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|રાજસ્થાનમાં પસાર થતાં — ’ વિશે|સતીશ વ્યાસ}}
{{Heading|રાજસ્થાનમાં પસાર થતાં — ’ વિશે|સતીશ વ્યાસ}}


<center>'''રાજસ્થાનમાં પસાર થતાં –'''</center>
<poem>
<poem>
બારી બહાર છૂટી ધસી દૃષ્ટિ.
બારી બહાર છૂટી ધસી દૃષ્ટિ.
Line 60: Line 61:
રણના માહોલ સાથે વનવેલી સુસંગત થાય? ‘વનવેલી’ શબ્દમાં રહેલો અર્થસંકેત જ હું તાકું છું. હા, કવિએ એના લવચીક લયનો સરસ વિનિયોગ કર્યો છે અને રાજસ્થાનની ગાડીની અનિયમિત ચાલને પણ એ દ્વારા વ્યંજિત કરી છે.
રણના માહોલ સાથે વનવેલી સુસંગત થાય? ‘વનવેલી’ શબ્દમાં રહેલો અર્થસંકેત જ હું તાકું છું. હા, કવિએ એના લવચીક લયનો સરસ વિનિયોગ કર્યો છે અને રાજસ્થાનની ગાડીની અનિયમિત ચાલને પણ એ દ્વારા વ્યંજિત કરી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 44
|next = 46
}}