આત્માની માતૃભાષા/48: Difference between revisions

Jump to navigation Jump to search
m
(Created page with "{{SetTitle}} {{Heading|Ex-eternityથી eternity|પ્રવીણ દરજી}} <poem> શું શું સાથે લઈ જઈશ હું? કહું? લઈ...")
 
(2 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|Ex-eternityથી eternity|પ્રવીણ દરજી}}

<center>'''શું શું સાથે લઈ જઈશ હું?'''</center>
<poem>
<poem>
શું શું સાથે લઈ જઈશ હું?
શું શું સાથે લઈ જઈશ હું?
Line 31: Line 32:
ખુલ્લા બે ખાલી હાથે.
ખુલ્લા બે ખાલી હાથે.
ખુલ્લા બે ‘ખાલી’ હાથે?
ખુલ્લા બે ‘ખાલી’ હાથે?
{{Right|અમદાવાદ, ૨૩-૧૨-૧૯૫૪}}
{{Right|અમદાવાદ, ૨૩-૧૨-૧૯૫૪}}<br>
</poem>
</poem>

Line 40: Line 41:
કાવ્યમાંના સંવાદતત્ત્વને, વિશેષે તો પ્રશ્નાલંકારને વટીને આગળ વધો. ‘સાથે', ‘હાથે', ‘તડકો', ‘ઉમળકો', ‘ક્રાન્તિ', ‘શાંતિ', ‘ચિરંતન', ‘સંતન', ‘શોભા', ‘આભા', ‘ચાહ', ‘આહ', ‘બંધુ', ‘અશ્રુ’ વગેરે પ્રાસનું કામણ જુઓ — કાવ્ય ઝગમગી ઊઠશે, કટાવનું અને કવિની અભીપ્સા — સ્વપ્નોનું નર્તન પ્રત્યક્ષ થશે. ગતિ અને દૃઢીભૂતતાનો પણ અનુભવ કરાવશે. ‘કહું?'થી કવિએ આપણને એની પાંખમાં લઈ જે પૃથ્વી-મનુષ્યકથા વિસ્તારી છે તે અંત ઉપર આવતા સુધીમાં આપણે મૂંગામૂંગા એકલય થઈ સાંભળીએ છીએ, પણ છેલ્લી પંક્તિના પ્રશ્નમાં તે આપણું મૌન તોડે છે. આપણે તે સાથે તેમના સંવાદમાં સામેલ થઈ જઈએ છીએ. કાવ્ય પૂરું થવાની ક્ષણે આપણે આપણા ખુલ્લા હાથને ‘ખાલી’ તો નહીં રાખીએ ને? — એવા પ્રશ્ન સાથે આપણું જ કાવ્ય રચવામાં પરોવાઈ જઈએ છીએ! કવિ — નિર્ભાર કવિ, આપણી પાસેથી દૂર સરકી ગયો છે. પણ તે તેની સુગંધ આપણા હૃદયમાં ભરી ગયો હોય છે. Ex-eternityથી eternity સુધીનું વર્તુળ પૂરું થાય છે… આપણે કવિની જેમ પછી આપણી ‘યાદી'ની શોધ આદરીએ છીએ…

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 47
|next = 49
}}

Navigation menu