ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/હર્ષવદન ત્રિવેદી, 1961: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 53. હર્ષવદન ત્રિવેદી | (17.6.1961)}}
 
<center>  '''રોલાં બાર્ત અને સંરચનાવાદી સાહિત્યવિચાર''' </center>
{|style="background-color: ; border: ;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:Harshvadan Trivedi photo.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૫૩'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|હર્ષવદન ત્રિવેદી}}<br>{{gap|1em}}(૧૭..૧૯૬૧)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|રોલાં બાર્ત અને સંરચનાવાદી સાહિત્યવિચાર}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
રોલાં બાર્ત (Roland Barthes) (1915–1980) ફ્રાન્સના એક અગ્રણી સાહિત્યવિવેચક અને ચિંતક હતા. સંરચનાવાદ, ઉત્તરસંરચનાવાદ તથા સંકેત વિજ્ઞાન જેવા ક્ષેત્રો પર તેમનો ઘણો મોટો પ્રભાવ છે. લેખકનું મોત, આંતરપાઠ્યતા, સાંસ્કૃતિક સંકેત વ્યવસ્થાનો અભ્યાસ, સાહિત્ય અને સંસ્કૃતિને લગતી ઘણી થિયરીઓમાં તેનું મહત્ત્વનું પ્રદાન છે. તેઓ વીસમી સદીના સૌથી મહાન સાહિત્ય વિવેચકો પૈકીના એક હતા. તેમનો પ્રભાવ સાહિત્ય વિવેચન, સાંસ્કૃતિક અધ્યયનો, સમાજશાસ્ત્ર, ફિલ્મ સ્ટડીઝ, દર્શનશાસ્ત્ર સહિતના ક્ષેત્રો પર પડ્યો.  

Line 146: Line 155:
• Moriarty, Michael Roland Barthes, Stanford: Stanford University Press, 1991.  
• Moriarty, Michael Roland Barthes, Stanford: Stanford University Press, 1991.  
• Rabate, Jean-Michel ed., Writing the Image After Roland Barthes, Philadelphia: University of Pennsylvania Press, 1997.
• Rabate, Jean-Michel ed., Writing the Image After Roland Barthes, Philadelphia: University of Pennsylvania Press, 1997.
Ribiજre, Mireille, Barthes: A Beginner’s Guide, Abingdon: Hodder & Stoughton, 2002
Ribitre, Mireille, Barthes: A Beginner’s Guide, Abingdon: Hodder & Stoughton, 2002
• Sontag, Susan. A Roland Barthes Reader, Hill and Wang, New York, 1982.  
• Sontag, Susan. A Roland Barthes Reader, Hill and Wang, New York, 1982.  
• Wasserman, George R. Roland Barthes. Boston: Twayne Publishers, 1981.  
• Wasserman, George R. Roland Barthes. Boston: Twayne Publishers, 1981.  
Line 152: Line 161:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = 2
|previous = વિવેચનમાં સમાજશાસ્ત્રીય અભિગમ – ભરત મહેતા, 1964
|next = 4
|next =  
}}
}}