યાત્રા/હંસા મારા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હંસા મારા|}} <poem> હરતાં ફરતાં રે તારી રઢ રહે રુદિયામાં, {{space}} જીવતરનો ગઢ તે ઠેકું ચપટીક વારમાં, ઊંચાં તોરણ રે પેલાં આતમનાં આંબું, {{space}} પળ રે અરધીમાં પૂરું મુગતી દુવારમાં. <center>*</center> હં...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
<poem>
<poem>
હરતાં ફરતાં રે તારી રઢ રહે રુદિયામાં,
હરતાં ફરતાં રે તારી રઢ રહે રુદિયામાં,
{{space}} જીવતરનો ગઢ તે ઠેકું ચપટીક વારમાં,
{{space}} જીવતરનો ગઢ તો ઠેકું ચપટીક વારમાં,
ઊંચાં તોરણ રે પેલાં આતમનાં આંબું,
ઊંચાં તોરણ રે પેલાં આતમનાં આંબું,
{{space}} પળ રે અરધીમાં પૂરું મુગતી દુવારમાં.
{{space}} પળ રે અરધીમાં પૂગું મુગતી દુવારમાં.
<center>*</center>
<center>*</center>
હંસા મારા રે, ચલ કે માનસનાં મોતી ચરવા,
હંસા મારા રે, ચલ કે માનસનાં મોતી ચરવા,
{{space}} હેમાળી ટૂંકો ટોચે સનાં ઝગમગતાં;
{{space}} હેમાળી ટૂંકો ટોચે સોનાં ઝગમગતાં;
મળતા મારગડે મીઠા ભેરુ ભડ વાયરા,
મળતા મારગડે મીઠા ભેરુ ભડ વાયરા,
{{space}} હીરક જ્યોતાળાં નયણાં આભે તગતગતાં.
{{space}} હીરક જ્યોતાળાં નયણાં આભે તગતગતાં.
Line 16: Line 16:
{{space}} કોણ રે આવે ને કોણ પડતું કે પાછું;
{{space}} કોણ રે આવે ને કોણ પડતું કે પાછું;
ભલે ને ભાળે તું નિજને ઝાઝેરા સંઘમાં,
ભલે ને ભાળે તું નિજને ઝાઝેરા સંઘમાં,
{{space}} એકલ અટવાયે તો યેલાવીશ ના ઓછું.
{{space}} એકલ અટવાયે તો યે લાવીશ ના ઓછું.


લાંબા મારગડે હંસા, પાંખો થાકી જો ઝૂલે,
લાંબા મારગડે હંસા, પાંખો થાકી જો ઝૂલે,
{{space}} ઝંઝાની ઝપટે આંખે ભડકે અંગારા;
{{space}} ઝંઝાની ઝપટે આંખે ભડકે અંગારા;
નવસેં નાડી જે તારી તૂટે વછૂટે તોયે,
નવસેં નાડી જો તારી તૂટે વછૂટે તો યે,
{{space}} અધુરાના કે’દી ઢૂંઢીશ ના રે આધારા.
{{space}} અધુરાના કે’દી ઢૂંઢીશ ના રે આધારા.


વણ રે મોભે કે જેણે થંભાવ્યાં આભ સંધાં,
વણ રે મોભે કે જેણે થંભાવ્યાં આભ સંધાં,
{{space}} તારા આધાર તે જ બનશે તોતિંગા;
{{space}} તારા આધાર તે જ બનશે તોતિંગા;
આંખોની અગની ઠારે આવી આફુડો એ તે,
આંખોની અગની ઠારે આવી આફુડો એ તો,
{{space}} અદ્ધર બાંધે છે મેઘાડંબર જે ધીંગા.
{{space}} અદ્ધર બાંધે છે મેઘાડંબર જે ધીંગા.


વણ કે ધાગે કે જેણે કટિ બ્રહ્માંડ બાંધ્યાં,
વણ રે ધાગે કે જેણે કોટિ બ્રહ્માંડ બાંધ્યાં,
{{space}} નવસેં નાડી તે તારી કરશે બજરંગા,
{{space}} નવસેં નાડી તે તારી કરશે બજરંગા,
જેણે આદિમાં તુજને ધાર્યો તે અંતકાળે,
જેણે આદિમાં તુજને ધાર્યો તે અંતકાળે,
{{space}} અંતરિયાળે યે પડતી ઝીલશે જ ગંગા.
{{space}} અંતરિયાળે યે પડતી ઝીલશે જ ગંગા.
   
   
હંસા મારા રે, એટલે ઊડજે અણથંભે આભે,
હંસા મારા રે, એટલે ઊડજે અણથંભ્યો આભે,
{{space}} સમરથ ભોમીની જોડી એણે જે પાઠવી;
{{space}} સમરથ ભોમીની જોડી એણે જો પાઠવી;
એની અણસારે નિરભે ઊડી જા, હામી મારા,
એની અણસારે નિરભે ઊડ્યો જા, હામી મારા,
{{space}} ફુલડે ઉભરાશે કંટકવંતી ભવાટવી
{{space}} ફુલડે ઉભરાશે કંટકવંતી ભવાટવી
</poem>
</poem>

Revision as of 14:27, 13 May 2023

હંસા મારા

હરતાં ફરતાં રે તારી રઢ રહે રુદિયામાં,
          જીવતરનો ગઢ તો ઠેકું ચપટીક વારમાં,
ઊંચાં તોરણ રે પેલાં આતમનાં આંબું,
          પળ રે અરધીમાં પૂગું મુગતી દુવારમાં.

*

હંસા મારા રે, ચલ કે માનસનાં મોતી ચરવા,
          હેમાળી ટૂંકો ટોચે સોનાં ઝગમગતાં;
મળતા મારગડે મીઠા ભેરુ ભડ વાયરા,
          હીરક જ્યોતાળાં નયણાં આભે તગતગતાં.

હંસા મારા રે, આવું પાછું ના જોજે, બાપુ,
          કોણ રે આવે ને કોણ પડતું કે પાછું;
ભલે ને ભાળે તું નિજને ઝાઝેરા સંઘમાં,
          એકલ અટવાયે તો યે લાવીશ ના ઓછું.

લાંબા મારગડે હંસા, પાંખો થાકી જો ઝૂલે,
          ઝંઝાની ઝપટે આંખે ભડકે અંગારા;
નવસેં નાડી જો તારી તૂટે વછૂટે તો યે,
          અધુરાના કે’દી ઢૂંઢીશ ના રે આધારા.

વણ રે મોભે કે જેણે થંભાવ્યાં આભ સંધાં,
          તારા આધાર તે જ બનશે તોતિંગા;
આંખોની અગની ઠારે આવી આફુડો એ તો,
          અદ્ધર બાંધે છે મેઘાડંબર જે ધીંગા.

વણ રે ધાગે કે જેણે કોટિ બ્રહ્માંડ બાંધ્યાં,
          નવસેં નાડી તે તારી કરશે બજરંગા,
જેણે આદિમાં તુજને ધાર્યો તે અંતકાળે,
          અંતરિયાળે યે પડતી ઝીલશે જ ગંગા.
 
હંસા મારા રે, એટલે ઊડજે અણથંભ્યો આભે,
          સમરથ ભોમીની જોડી એણે જો પાઠવી;
એની અણસારે નિરભે ઊડ્યો જા, હામી મારા,
          ફુલડે ઉભરાશે કંટકવંતી ભવાટવી

નવેમ્બર, ૧૯૪૨