યાત્રા/હંસા મારા: Difference between revisions

Jump to navigation Jump to search
formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|હંસા મારા|}}
{{Heading|હંસા મારા|}}


<poem>
{{block center| <poem>
હરતાં ફરતાં રે તારી રઢ રહે રુદિયામાં,
હરતાં ફરતાં રે તારી રઢ રહે રુદિયામાં,
{{space}} જીવતરનો ગઢ તો ઠેકું ચપટીક વારમાં,
{{space}} જીવતરનો ગઢ તો ઠેકું ચપટીક વારમાં,
ઊંચાં તોરણ રે પેલાં આતમનાં આંબું,
ઊંચાં તોરણ રે પેલાં આતમનાં આંબું,
{{space}} પળ રે અરધીમાં પૂગું મુગતી દુવારમાં.
{{space}} પળ રે અરધીમાં પૂગું મુગતી દુવારમાં.
<center>*</center>
 
<center>{{gap}}✽{{gap|4em}}✽{{gap|4em}}✽{{gap}}</center>
હંસા મારા રે, ચલ કે માનસનાં મોતી ચરવા,
હંસા મારા રે, ચલ કે માનસનાં મોતી ચરવા,
{{space}} હેમાળી ટૂંકો ટોચે સોનાં ઝગમગતાં;
{{space}} હેમાળી ટૂંકો ટોચે સોનાં ઝગમગતાં;
Line 37: Line 38:
એની અણસારે નિરભે ઊડ્યો જા, હામી મારા,
એની અણસારે નિરભે ઊડ્યો જા, હામી મારા,
{{space}} ફુલડે ઉભરાશે કંટકવંતી ભવાટવી
{{space}} ફુલડે ઉભરાશે કંટકવંતી ભવાટવી
</poem>


{{Right|નવેમ્બર, ૧૯૪૨}}


<small>{{Right|નવેમ્બર, ૧૯૪૨}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu