17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હંસા મારા|}} <poem> હરતાં ફરતાં રે તારી રઢ રહે રુદિયામાં, {{space}} જીવતરનો ગઢ તે ઠેકું ચપટીક વારમાં, ઊંચાં તોરણ રે પેલાં આતમનાં આંબું, {{space}} પળ રે અરધીમાં પૂરું મુગતી દુવારમાં. <center>*</center> હં...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
હરતાં ફરતાં રે તારી રઢ રહે રુદિયામાં, | હરતાં ફરતાં રે તારી રઢ રહે રુદિયામાં, | ||
{{space}} જીવતરનો ગઢ | {{space}} જીવતરનો ગઢ તો ઠેકું ચપટીક વારમાં, | ||
ઊંચાં તોરણ રે પેલાં આતમનાં આંબું, | ઊંચાં તોરણ રે પેલાં આતમનાં આંબું, | ||
{{space}} પળ રે અરધીમાં | {{space}} પળ રે અરધીમાં પૂગું મુગતી દુવારમાં. | ||
<center>*</center> | <center>*</center> | ||
હંસા મારા રે, ચલ કે માનસનાં મોતી ચરવા, | હંસા મારા રે, ચલ કે માનસનાં મોતી ચરવા, | ||
{{space}} હેમાળી ટૂંકો ટોચે | {{space}} હેમાળી ટૂંકો ટોચે સોનાં ઝગમગતાં; | ||
મળતા મારગડે મીઠા ભેરુ ભડ વાયરા, | મળતા મારગડે મીઠા ભેરુ ભડ વાયરા, | ||
{{space}} હીરક જ્યોતાળાં નયણાં આભે તગતગતાં. | {{space}} હીરક જ્યોતાળાં નયણાં આભે તગતગતાં. | ||
Line 16: | Line 16: | ||
{{space}} કોણ રે આવે ને કોણ પડતું કે પાછું; | {{space}} કોણ રે આવે ને કોણ પડતું કે પાછું; | ||
ભલે ને ભાળે તું નિજને ઝાઝેરા સંઘમાં, | ભલે ને ભાળે તું નિજને ઝાઝેરા સંઘમાં, | ||
{{space}} એકલ અટવાયે તો | {{space}} એકલ અટવાયે તો યે લાવીશ ના ઓછું. | ||
લાંબા મારગડે હંસા, પાંખો થાકી જો ઝૂલે, | લાંબા મારગડે હંસા, પાંખો થાકી જો ઝૂલે, | ||
{{space}} ઝંઝાની ઝપટે આંખે ભડકે અંગારા; | {{space}} ઝંઝાની ઝપટે આંખે ભડકે અંગારા; | ||
નવસેં નાડી | નવસેં નાડી જો તારી તૂટે વછૂટે તો યે, | ||
{{space}} અધુરાના કે’દી ઢૂંઢીશ ના રે આધારા. | {{space}} અધુરાના કે’દી ઢૂંઢીશ ના રે આધારા. | ||
વણ રે મોભે કે જેણે થંભાવ્યાં આભ સંધાં, | વણ રે મોભે કે જેણે થંભાવ્યાં આભ સંધાં, | ||
{{space}} તારા આધાર તે જ બનશે તોતિંગા; | {{space}} તારા આધાર તે જ બનશે તોતિંગા; | ||
આંખોની અગની ઠારે આવી આફુડો એ | આંખોની અગની ઠારે આવી આફુડો એ તો, | ||
{{space}} અદ્ધર બાંધે છે મેઘાડંબર જે ધીંગા. | {{space}} અદ્ધર બાંધે છે મેઘાડંબર જે ધીંગા. | ||
વણ | વણ રે ધાગે કે જેણે કોટિ બ્રહ્માંડ બાંધ્યાં, | ||
{{space}} નવસેં નાડી તે તારી કરશે બજરંગા, | {{space}} નવસેં નાડી તે તારી કરશે બજરંગા, | ||
જેણે આદિમાં તુજને ધાર્યો તે અંતકાળે, | જેણે આદિમાં તુજને ધાર્યો તે અંતકાળે, | ||
{{space}} અંતરિયાળે યે પડતી ઝીલશે જ ગંગા. | {{space}} અંતરિયાળે યે પડતી ઝીલશે જ ગંગા. | ||
હંસા મારા રે, એટલે ઊડજે | હંસા મારા રે, એટલે ઊડજે અણથંભ્યો આભે, | ||
{{space}} સમરથ ભોમીની જોડી એણે | {{space}} સમરથ ભોમીની જોડી એણે જો પાઠવી; | ||
એની અણસારે નિરભે | એની અણસારે નિરભે ઊડ્યો જા, હામી મારા, | ||
{{space}} ફુલડે ઉભરાશે કંટકવંતી ભવાટવી | {{space}} ફુલડે ઉભરાશે કંટકવંતી ભવાટવી | ||
</poem> | </poem> |
edits