વસુધા/નવા વર્ષની ઉષાને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નવા વર્ષની ઉષાને|}} <poem> પ્રશસ્ત તારાં ચરણે, પ્રભાવતી ઉષા! અમારી ઢળતી છ અર્ચના. અમાસનાં અંધ તમિસ્રનીરથી પ્રફુલ્લતી આ તવ પદ્મપાંદડી. મધ્યાહ્નની આ પગલી સુકોમળી! તમિસ્રતીરે ઉંઘત...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 8: | Line 8: | ||
અમાસનાં અંધ તમિસ્રનીરથી | અમાસનાં અંધ તમિસ્રનીરથી | ||
પ્રફુલ્લતી આ તવ પદ્મપાંદડી. | પ્રફુલ્લતી આ તવ પદ્મપાંદડી. | ||
મધ્યાહ્નની | મધ્યાહ્નની ઓ પગલી સુકોમળી! | ||
તમિસ્રતીરે ઉંઘતાં ઉઠાડજે, | તમિસ્રતીરે ઉંઘતાં ઉઠાડજે, | ||
મધ્યાહ્ન જોવા ઝળકંત જિન્દગી– | મધ્યાહ્ન જોવા ઝળકંત જિન્દગી– |
Latest revision as of 01:22, 24 May 2023
નવા વર્ષની ઉષાને
પ્રશસ્ત તારાં ચરણે, પ્રભાવતી
ઉષા! અમારી ઢળતી છ અર્ચના.
અમાસનાં અંધ તમિસ્રનીરથી
પ્રફુલ્લતી આ તવ પદ્મપાંદડી.
મધ્યાહ્નની ઓ પગલી સુકોમળી!
તમિસ્રતીરે ઉંઘતાં ઉઠાડજે,
મધ્યાહ્ન જોવા ઝળકંત જિન્દગી–
તણો તું ખુલ્લાં નયને જિવાડજે.
અને બને તો,
સન્ધ્યા અમારી સુરખીભરી કરી,
મધ્યાહ્નથી એ ઉજળી બનાવજે.