વસુધા/અજાણ્યાં આંસુને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અજાણ્યાં આંસુને |}} <poem> અજાણ્યાં આંસુને અલગ નિરખું એકલ ખડો, ન રોવું સ્હેવું કૈં મુજ કરમઃ સદ્ભાગ્ય ગણવું? અહીં બાજેગાજે જનસમરને ભૈરવ પડો. વ્યથા–આક્રોશોને વિપુલ વડવાગ્નિ ચડભડ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by one other user not shown)
Line 5: Line 5:
<poem>
<poem>
અજાણ્યાં આંસુને અલગ નિરખું એકલ ખડો,
અજાણ્યાં આંસુને અલગ નિરખું એકલ ખડો,
ન રોવું સ્હેવું કૈં મુજ કરમઃ સદ્ભાગ્ય ગણવું?
ન રોવું સ્હેવું કૈં મુજ કરમ : સદ્‌ભાગ્ય ગણવું?
અહીં બાજેગાજે જનસમરને ભૈરવ પડો.
અહીં બાજેગાજે જનસમરનો ભૈરવ પડો.
વ્યથા–આક્રોશોને વિપુલ વડવાગ્નિ ચડભડ્યો!
વ્યથા–આક્રોશોનો વિપુલ વડવાગ્નિ ચડભડ્યો!


લઈ આવું ક્યાંથી અજબ પરિણામી જડીબુટી?
લઈ આવું ક્યાંથી અજબ પરિણામી જડીબુટી?
અને અગ્રસ્થાને ગજબ ફરકાવું જ હસવું.
અને અશ્રુસ્થાને ગજબ ફરકાવું જ હસવું.
‘ભૂંડા એ યત્ને તે નરવર ગયા કંઈ ખૂટી,
‘ભૂંડા એ યત્ને તો નરવર ગયા યે કંઈ ખૂટી,
હસ્યે શું સૌ સિદ્ધિ? સરળ ગણુ શું તું રડવું?’
હસ્યે શું સૌ સિદ્ધિ? સરળ ગણતો શું તું રડવું?’
 
અને મેં ફંફોળ્યું જિગર ગ્રહવા અશ્રુકણિકા,
અને મેં ફંફોળ્યું જિગર ગ્રહવા અશ્રુકણિકા,
વસી ત્યાં તો જાણે જગ સકળની જિદ્દી જડતા, ૧૦
વસી ત્યાં તો જાણે જગ સકળની જિદ્દી જડતા, ૧૦
અને દૃષ્ટે સો સો ટન વજનના અદ્રિ પડતા,
અને દૃષ્ટે સો સો ટન વજનના અદ્રિ પડતા,
અરે આ જાડ્યે શું નહિ જ લસશે જ્યોતિ ક્ષણિકા?
અરે આ જાડ્યે શું નહિ જ લસશે જ્યોતિ ક્ષણિકા?
શકું જો ના રોઈ, ૫થરઉ૨ની વાટકી કરી,
શકું જો ના રોઈ, ૫થરઉ૨ની વાટકી કરી,
અજાણ્યાં આંસુ ત્યાં જગતભરનાં લૈશ જ ભરી.
અજાણ્યાં આંસુ ત્યાં જગતભરનાં લૈશ જ ભરી.
Line 23: Line 25:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = શહીદ બનવા–
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = જેલનાં ફૂલો
}}
}}

Latest revision as of 01:21, 5 June 2023


અજાણ્યાં આંસુને

અજાણ્યાં આંસુને અલગ નિરખું એકલ ખડો,
ન રોવું સ્હેવું કૈં મુજ કરમ : સદ્‌ભાગ્ય ગણવું?
અહીં બાજેગાજે જનસમરનો ભૈરવ પડો.
વ્યથા–આક્રોશોનો વિપુલ વડવાગ્નિ ચડભડ્યો!

લઈ આવું ક્યાંથી અજબ પરિણામી જડીબુટી?
અને અશ્રુસ્થાને ગજબ ફરકાવું જ હસવું.
‘ભૂંડા એ યત્ને તો નરવર ગયા યે કંઈ ખૂટી,
હસ્યે શું સૌ સિદ્ધિ? સરળ ગણતો શું તું રડવું?’

અને મેં ફંફોળ્યું જિગર ગ્રહવા અશ્રુકણિકા,
વસી ત્યાં તો જાણે જગ સકળની જિદ્દી જડતા, ૧૦
અને દૃષ્ટે સો સો ટન વજનના અદ્રિ પડતા,
અરે આ જાડ્યે શું નહિ જ લસશે જ્યોતિ ક્ષણિકા?

શકું જો ના રોઈ, ૫થરઉ૨ની વાટકી કરી,
અજાણ્યાં આંસુ ત્યાં જગતભરનાં લૈશ જ ભરી.